Nawanagar Time
અજબ-ગજબ

નય આવે વિશ્વાસ, 300 પ્લાસ્ટિક બેગથી બનાવ્યો ડ્રેસ

300-dresses-from-a-plastic-bag

ન્યૂયોર્ક:-કરિયાણાના દુકાનમાં વસ્તુ લઈને આપણે પ્લાસ્ટિક બેગને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છે. શું એવો વિચાર આવ્યો કે આ પ્લાસ્ટિક બેગને રિસાઈકલ કરીને તેના કપડાં બનાવી શકાય ! 75 વર્ષના રોઝા ફેરિંગોએ પ્લાસ્ટિક બેગ્સને રિસાઈકલ કરીને જેકેટ અને સ્કર્ટ બનાવ્યા છે.

પહેલી વખત આ ડ્રેસને જોઈને તમને વિશ્વાસ જ નહિ આવે કે તે પ્લાસ્ટિક બેગમાંથી બનાવેલો છે. રોઝાએ આ ડ્રેસ 300 પ્લાસ્ટિક બેગમાંથી 2 મહિનામાં તૈયાર કર્યો છે. ન્યૂયોર્કના ગ્રીસ શહેરમાં રહેતા રોઝાએ ગયા વર્ષે પ્લાસ્ટિક બેગમાંથી રિસાઇકલ્ડ પર્સ બનાવ્યું હતું.

Related posts

છેલ્લા 30 વર્ષથી આ સ્કૂલ ટીચર સાફ કરી રહ્યા છે સ્કૂલનું ટોયલેટ

Nawanagar Time

આ મહિલા 20મી વખત બની ગર્ભવતી, સત્તરમાં બાળકને આપશે જન્મ

Nawanagar Time

રવિવારની રજા: નારાયણ મેઘાજી લોખંડેને આભારી

Nawanagar Time

Leave a Comment