Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

સિમ્બાની ટીમ દ્વારા મુંબઈ પોલીસને 51 લાખનું દાન

51-lakhs-donation-to-mumbai-police-by-the-team-of-simba

થિએટરોમાં ધૂમ મચાવનારી રોહિત શેટ્ટી દિગ્દર્શિત અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’ને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવીરના ‘સિમ્બા’ અવતારને લોકોએ ખૂબ પસંદ કર્યો. ફિલ્મની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે અત્યારસુધીમાં 239 કરોડ રૂપિયાની ઇન્ડિયામાં કમાણી કરી લીધી છે અને વર્લ્ડ વાઇડ કમાણી 400 કરોડને પણ પાર પહોંચી ગઇ છે.

ત્યારે આ ફિલ્મની સફળતાથી ખુશ થઇને રોહિત શેટ્ટીએ મુંબઇ પોલીસને ડોનેશન આપવાનો નિર્ણય કર્યો હતો. રોહિતે હાલમાં જ મુંબઈમાં આયોજિત ઉમંગ ઍવોર્ડ દરમિયાન મુંબઈ પોલીસને 51 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. રોહિતે જ્યારે ઉમંગ ઍૅવોર્ડ દરમિયાન સ્ટેજ પર 51 લાખનો ચેક મુંબઈ પોલીસને આપ્યો, ત્યારે તે સમયે અજય દેવગણ, રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ હાજર હતા.

 

Related posts

નવાઝુદ્દીન સિદ્દીકિનું લગ્નજીવન ભંગાણના આરે

Nawanagar Time

‘સિમ્બા’ના કલાકાર રણવીર સિંહે તોડ્યો અક્ષય કુમારનો રેકોર્ડ,ક્લિક કરી જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

કરીનાએ રસ્તા પર બતાવ્યો પોતાનો સ્વેગ

Nawanagar Time

Leave a Comment