Nawanagar Time
ટેક્નોલૉજી

દુનિયામાં 60% માતા-પિતા અજાણ હોય છે કે,તેમના બાળકો મોબાઈલમાં શું કરે છે

60-of-the-worlds-parents-are-unaware-that-what-their-children-do-on-mobile

બાળકોને મોબાઇલમાં શું જોવું અને શું ન જોવું તે વાલીઓ નક્કી કરતા હોય છે, જોકે, તાજેતરમાંજ હાથ ધરાયેલા ‘ઇન્ટરનેટ બિહેવિયર સરવે’માં એ ખુલાસો થયો છે કે 60 ટકા વાલીઓ પોતાના બાળકો મોબાઇલમાં શું જોવે છે, તેની વોચ રાખતા નથી. આ સરવે દેશના મહાનગરોમાં થયો હતો. અમદવાદના વાલીઓએ પણ આ સરવેમાં પોતાના પ્રતિભાવો નોંધાવ્યા હતા.

અગાઉ એક સરવેમાં એવી વિગતો બહાર આવી હતી કે 13 વર્ષથી ઓછી ઉંમરના 73 ટકા લોકોના મોબાઇમાં એકાઉન્ટ હતા. નિયમ મુજબ, સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ઑપન કરવા માટે ઓછામાં ઓછી 13 વર્ષની ઉંમર હોવી અનિવાર્ય છે.

54 ટકા લોકોએ પાસવર્ડ નથી બદલ્યો

આ સરેવમાં 54 ટકા લોકોએ એવી કબૂલાત કરી હતી કે તેમણે છેલ્લા 6 મહિનાથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ બદલ્યો નથી. જ્યારે 31 ટકા લોકો એવા છે જેમને તેમણે છેલ્લે પાસવર્ડ ક્યારે બદલ્યો હતો તે યાદ નથી.

Related posts

હવે ઇનકમિંગ કોલ ઉપાડવા માટે ભરવા પડશે રૂપિયા…

Nawanagar Time

ઈન્ટરનેટ ઉપર માત્ર વીડિયો અને ગીત જ નહીં પૈસા પણ કમાવાની તક

Nawanagar Time

આખો દિવસ PUBG ગેમ રમતો ફિટનેસ ટ્રેનર થયો પાગલ,તેને કરાયો હોસ્પિટલમાં દાખલ…

Nawanagar Time

Leave a Comment