Nawanagar Time
ગુજરાત જામનગર

શિક્ષકો માટે આનંદ ની વાત, પગારમાં થસે 7 થી 9 હજારનો વધારો

7-to-9-thousand-increase-in-teacher-salaries

ગ્રાન્ટેડ માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષક સહાયકો, વહીવટી સહાયકોના પગાર વધારાયા

જામનગર:-રાજય સરકારે ફિકસ પગારના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી  પગારમાં સુધારો કરાયો છે. 10,500 રૂપિયાનો ફિકસ પગાર ધરાવતા કર્મચારીઓને હવે 16,224 રૂપિયા મળશે. 11,500 રૂપિયાના પગાર ધરાવતા કર્મચારીઓને 19,950 રૂપિયા મળશે. જયારે 16,500ના પગારદારને હવેથી 25 હજાર અને 17 હજારનો પગાર ધરાવતા ફિકસ કર્મચારીઓને હવેથી 26 હજાર મળશે. સીધી ભરતીથી ભરતી થયેલા કર્મચારીઓને આ લાભ મળશે.

ફિકસ પગારના  પગારમાં વધારો કરવાનો નિર્ણય થતાં રૂા.10,500નો પગાર ધરાવતા કર્મચારીઓને રૂા.16,224, રૂા.11,500ના પગાર ધરાવતા કર્મચારીઓને રૂા.19,950 મળશે, રૂા.16500નો પગાર ધરાવતા કર્મચારીઓને રૂા.25000 મળશે જયારે રૂા.17000નો પગાર ધરાવતા કર્મચારીઓને રૂા.26000 મળશે.

Related posts

દ્વારકા જિલ્લામાં મગફળીના ટેકાના ભાવમાં રજિસ્ટ્રેશનમાં ધસારો: પોલીસ બોલાવવી પડી

Nawanagar Time

ડોર-ટુ-ડોર પ્રચારમાં જયંતિભાઈ સભાયાને જબ્બર પ્રતિસાદ

Nawanagar Time

જામનગરના 28 યાત્રિકો ચેન્નઈમાં ફસાયા

Nawanagar Time

Leave a Comment