Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

75 વર્ષની અભિનેત્રી તનુજા માણે છે જિંદગી

75-year-old-actress-tanuja-enjoys-life

વિતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ તનુજા હાલમાં પોતાની દીકરી તનીષા સાથે સ્વિમિંગ પૂલની મજા માણી રહી છે. તનુજાની સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતા અમુક ફોટો સામે આવ્યા છે, જેમાં તનુજા બિકીનમાં દીકરી તનીષા સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

હાલમાં તનીષા પોતાની માતા તનુજા સાથે આંદામાન-નિકોબાર આઇલેન્ડમાં હોલિડે એન્જોય કરી રહી છે.

તનુજા એ એક્ટ્રેસ કાજોલની માતા  છે અને નૂતન ની બેન થાય છે.નૂતન અને તાનુજાએ અનેક સફળ ફિલ્મમાં કામ કર્યું છેં. અને  કાજોલ બનેથી આગળ નીકળીને અબેક સુપરહિટ મુવી આપી છે.

Related posts

‘ગલી બોય’ને વધુ એક ઇન્ટરનેશનલ અવોર્ડ એનાયત

Nawanagar Time

2021ના અંતમાં આવશે ‘કિક-2’:સાજિદ

Nawanagar Time

સિદ્ધાર્થ શુક્લા હવે ખતરાઓથી ખેલશે

Nawanagar Time

Leave a Comment