Nawanagar Time
ગુજરાત જામનગર

77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવાર લોકપ્રશ્ર્નો ઉકેલવા મેદાને

77-candidates-of-jamnagar-rural-assembly-constituency

જામનગર:-જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારમાં લોકસભાની સાથે જ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસના આગેવાન મનોજભાઇ ચોવટીયા (બીએ, એલએલબી)એ લોકોના પ્રશ્ર્નોએ લડી લેવાની તૈયારી કરી છે. લોકો ઉપર થતાં  સામે અવાજ ઉઠાવવાની નેમ જામનગરના લોકલાડીલા ઉમેદવાર મનોજભાઇ ચોવટીયાએ લીધી છે.

મનોજભાઇ ચોવટીયા કાયદાના નિષ્ણાંત છે તેઓ લોકોના પ્રશ્ર્નોને યોગ્ય વાચા આપવા સક્ષમ ઉમેદવાર માનવામાં આવે છે. 77 જામનગર  (ગ્રામ્ય) વિધાનસભા બેઠક માટે તેમની ઉમેદવારીથી લોકોમાં નવી આશા જોવા મળી છે. પોતાના મત વિસ્તારમાં તેઓ લોકોની તમામ પાયાની જરૂરીયાતો  પ્રાણપ્રશ્ર્નોના ઉકેલ માટે લડવા તૈયાર થયા છે. પેટા ચૂંટણીમાં તેમનો ઝળહળતો વિજય થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.જામનગર : જામનગર ગ્રામ્ય 77 વિધાનસભા વિસ્તારમાં લોકસભાની સાથે જ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસના આગેવાન મનોજભાઇ ચોવટીયા (બીએ, એલએલબી)એ લોકોના પ્રશ્ર્નોએ લડી લેવાની તૈયારી કરી છે. લોકો ઉપર થતાં  સામે અવાજ ઉઠાવવાની નેમ જામનગરના લોકલાડીલા ઉમેદવાર મનોજભાઇ ચોવટીયાએ લીધી છે.

મનોજભાઇ ચોવટીયા કાયદાના નિષ્ણાંત છે તેઓ લોકોના પ્રશ્ર્નોને યોગ્ય વાચા આપવા સક્ષમ ઉમેદવાર માનવામાં આવે છે. 77 જામનગર  (ગ્રામ્ય) વિધાનસભા બેઠક માટે તેમની ઉમેદવારીથી લોકોમાં નવી આશા જોવા મળી છે. પોતાના મત વિસ્તારમાં તેઓ લોકોની તમામ પાયાની જરૂરીયાતો  પ્રાણપ્રશ્ર્નોના ઉકેલ માટે લડવા તૈયાર થયા છે. પેટા ચૂંટણીમાં તેમનો ઝળહળતો વિજય થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

 

Related posts

આગના છમકલાંએ તિજોરી કચેરીની પોલ ખોલી

Nawanagar Time

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા સહિત ભાજપના પાંચ સભ્યોની સૂચક ગેરહાજરી

Nawanagar Time

યાયાવર પક્ષીઓને લઈ જામનગરમાં બર્ડ ફલૂ હાઈ ઍલર્ટ

Nawanagar Time

Leave a Comment