Nawanagar Time
ગુજરાત જામનગર

77-જામનગર ગ્રામ્ય બેઠકના કોંગી ઉમેદવાર જેન્તીભાઈ પાસે 9.71 કરોડની મિલકત

77-jantibhai-a-congress-candidate-from-jamnagar-rural-seat-has-assets-of-9-71-crore

જામનગર:-જામનગર ગ્રામ્ય વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર 9.71 કરોડની સંપતિ ધરાવે છે. જેમાં 77,000ની એક રિવોલ્વર પણ છે. સાથે સાથે 20 તોલા સોનું અને રૂ. 5.80 કરોડની સ્થાવર મિલકત પણ છે. જો કે, તેઓની  કોઇ પોલીસ ફરિયાદ કે કોર્ટ કેસ નથી.

Related posts

જામનગર અનલૉક

Nawanagar Time

પીએમ કેર્સ ફંડ માટે સાંસદ પૂનમબેન માડમને ચેક અર્પણ કરી નગરની બાળાનું પ્રેરક પગલું

Nawanagar Time

100થી વધારે ગામને પાણી પહોંચાડતો ડેમ સુકાયો, બે વખત ખાત મુહૂર્ત છતાં ખાલીખમ

Nawanagar Time

Leave a Comment