Nawanagar Time
સ્પોર્ટસ

ગુજરાતી અમેરિકામાં બનાવશે 8 ક્રિકેટ સ્ટેડિયમ

8-cricket-stadiums-to-be-made-in-america-by-gujrati-people
ભારતીય મૂળનો એક અમેરિકન બિઝનેસમેન અમેરિકામાં ક્રિકેટ સ્ટેડિયમ પાછળ 16000 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાના છે. આ બિઝનેસમેનનું નામ છે જીગ્નેશ પંડ્યા. તેઓ અમેરિકામાં 160 અબજના ખર્ચે 8 ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાના છે. દરેક સ્ટેડિયમમાં લગભગ 26000 લોકોને બેસવાની વ્યવસ્થા હશે. આ સ્ટેડિયમનું નિર્માણ ન્યૂયોર્ક, વોશિંગટન DC, ફ્લોરિડામાં થશે. ગુજરાતમાં જન્મેલા પંડ્યાએ કહ્યું હતું કે, આનાથી 17800 લોકોને નોકરી પણ મળશે.
તાજેતરમાં અમેરિકાને એ સી સી દ્વારા ફૂલ નેશનની અંન્યતા મળી છે અને અવનરા દિવસોમાં અમેરીકની ટીમ પણ સારી ટીમ સામે શ્રેણી રમાતી થશે અને આઈ સી સી ની ટીમમાં પણ તેઓ સામેલ થઇ શકાશે

Related posts

પંજાબને પછાડી ગુજરાત બન્યું બિગ બાઉટ ચેમ્પિયન

Nawanagar Time

ટેસ્ટ રેન્કિગ: બેટીંગમાં વિરાટ-બોલિંગમાં કમિન્સ નં.1

Nawanagar Time

જો સચિન 40 વર્ષ રમી શકે તો ધોની 38 વર્ષે કેમ રીટાયર થાય?

Nawanagar Time

Leave a Comment