Nawanagar Time
ગુજરાત જામનગર

જૂના રેલવે સ્ટેશન પાસે ઝુંપડાઓ પર બુલડોઝર ફેરવી દેવાયું

a-bulldozer-is-turned-on-the-huts-near-the-old-railway-station

જામનગર:-જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ઉભા કરાયેલા ઝુંપડા તોડી પાડવા આજે રેલવે વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ હતી. રેલવેની જગ્યા ઉપર ખડકાયેલા 10થી 15 ઝુંપડાઓને તોડી પાડવામાં આવ્યા હતાં. આ જગ્યાએ લાંબા સમય પહેલા ઉભા કરવામાં  દબાણો હટાવવા માટે જૂના રેલવે સ્ટેશન પાસે આજે કાર્યવાહી કરવામાં આવી હતી. રેલવે વિભાગના કાફલાએ આજે જૂના રેલવે સ્ટેશન પાસે ખડકાયેલા 10થી 15 જેટલા ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

Related posts

તેલીયારાજા બેફામ: ત્રણ દિવસમાં સિંગતેલમાં ડબ્બે રૂા. 75નો ઉછાળો

Nawanagar Time

એસ.ટી. બસ ચૂંટણીમાં રોકાતા હજારો મુસાફરો રઝળી પડયાં

Nawanagar Time

ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે જામનગરમાં રિસર્ચ

Nawanagar Time

Leave a Comment