Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં તેલી નદીના પૂલ પર બે કેબિનોમાં આગ

a-fire-in-two-cabins-on-the-talei-river-pool-in-khambhalia

ખંભાળિયા:-ખંભાળિયાના વિજય સિનેમા રોડ પર તેલી નદીના પૂલ પર આવેલી કપડાંની બે કેબિન જે લાકડાંની બનેલી તથા ઉપર પ્લાસ્ટિકની છત હતી  સવારે ચાર વાગ્યે આગ લાગી હતી. આગ લાગતાં ભડકાં નીકળતાં ત્યાં નાઇટ પેટ્રોલિંગમાં રહેલા જિજ્ઞેશ પંડયા નામના હોમગાર્ડઝ જવાને ફાયર બ્રિગેડને જાણ કરતાં જીવણભાઇ ડગરા, મહેન્દ્ર ચોપડા, હરજુગ ગઢવી, મુકેશભાઇ તથા વીરમભાઇએ ફાયર ગાડીઓ સાથે પહોંચી જઇ આગ વધુ ફેલાતાં અટકાવી હતી. જો કે, આ આગમાં બન્ને કેબિનો તથા  રહેલો માલસામાન બળીને ભસ્મીભૂત થયઇ ગયો હતો.

Related posts

ગુજરાતમાં એક-બે નહીં, પૂરા 53 પક્ષ મેદાનમાં!

Nawanagar Time

પૂનમબેન મોટી લીડથી દિલ્હી આવશે : પુરૂષોત્તમભાઇ રૂપાલા

Nawanagar Time

સરકાર નાં રૂપિયા લેવા નાં, કામ પોતાનુ કરવા નું.. ! જોડિયા મામલતદાર કચેરીમાં ચાલુ નોકરીએ ખાનગી કામ..

Nawanagar Time

Leave a Comment