Nawanagar Time
ગુજરાત જામનગર

ધૂળેટીનું એક અનોખું આયોજન,જાણો વધું..

a-unique-arrangement-of-dhulati

જામનગર : જાૃમનગરની જનતાને એક સુંદર Kesudo The Holi Carnival ની ઇવેન્ટ વેપીસી દ્વારા યોજવામાં આવેલ છે, આયોજન માં પાસ ની આવક ના 50% પૈસા પુલવામાં થયેલ શહિદ જવાનો માટે ચેરિટી કરવામાં આવશે. જનતા પર  ભરોસો છે કે વેપીસી ની ઇવેન્ટ માં ફરીથી ભાગ લેશે અને શહીદો ને પણ સપોર્ટ કરશે,

કેશુડો ધ હોળી કાર્નિવલ તારીખ 21 માર્ચ ધુળેટી ના દિવસે સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી છે, જેમાં ઓરીજનલ કેસુડો એ પહેલી વખત રૈન ડાન્સ માં ઉપયોગ થવાનો છે, સાથે સાથે ઓર્ગેનિક  સ્ટેજ ,સાઉન્ડ, ઇન્ડિયન આઇડલ સિંગર – યુતિકા વર્મા , ઇન્ટરનેશનલ ડીજે પરફોર્મર ડીજે હેમઝ, અને તેના સથવારે ડીજે કિશન, ઇન્ડિયન આઇડલ માં જેને પોતાના ઢોલથી ખંભાળિયા ના ફેમસ ઢોલી કાસમ કુંભિયા – અને  ઢોલથી ધૂમ મચાવતા ઢોલી અસ્લમ એન્ડ અસ્લમ પણ ફાયર ડ્રમર થી આકર્ષણ નું કેન્દ્ર બનશે, જોકર  હંમેશા લોકો ને હસાવતા અને રોવડાવતાં સમગ્ર ગુજરાત ના ચહિતા જોકર સચિન પણ બાળકોની સાથે ખુબ મસ્તી કરાવવા જામનગર આવી રહ્યા છે, ટીજીબીનું રજવાડું એટલે એક સુંદર મજાનું ગ્રીન લોન વાળું સ્થળ એટલે આ વર્ષ ની હોળી જામનગરીયન માટે યાદગાર બની રહેશે.

સિંગલ પાસ રૂ 250/ અને કપલ પાસ  જેમાંથી 50% શહીદોના પરિવારજનો માટે અપાશે. પાસ માટે આપણે ઓનલાઇન BookMyShow.in માંથી એડવાન્સ બુક કરાવી શકાશે.

Related posts

લગ્નની લાલચ આપી જામનગરની યુવતી પર રાજકોટમાં કૂકર્મ આચર્યુ

Nawanagar Time

ભાનુશાળી પરા નજીકનો વિસ્તાર ક્ધટેઇન્ટમેન્ટ ઝોન જાહેર

Nawanagar Time

બહિષ્કારના સ્થાને 100 ટકા મતદાન કરી ખેડૂતો સરકારને સબક શીખવે:

Nawanagar Time

Leave a Comment