Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

5 રાજ્યોના પરિણામો બાદ રેશ્મા પટેલે ભાજપ સામે માંડ્યો મોરચો…

પાંચ રાજ્યોના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાંથી ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ આગળ આવી ગઇ છે. ત્યારે હવે ભાજપના કાર્યકર રેશ્મા પટેલે ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. એક વર્ષ પહેલા પાસમાંથી ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ટ્વિટ કર્યું છે.

રેશ્મા પટેલે ટ્વિટ કરતાં ભાજપ પર ટોણો માર્યો છે. એમને ભાજપ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. રેશ્મા પટેલે ટ્વિટ કરતાં જણાવ્યું કે આ આત્મવિશ્વા,સની હાર નથી પરંતુ આ અભિમાનની હાર છે. આ ઉપરાંત એમને એવું ફણ લખ્યું કે જનતાના એક એક આંસુ સરકાર માટે ખતરો સમાન છે એ ના ભૂલશો.

ઉલ્લેખનીય છે છે મંગળવારે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસે જબરદસ્ત વાપસી કરી છે.

Related posts

બધા વિચારતા રહ્યા’ને રામુએ બનાવી નાંખી ‘કોરોના વાયરસ’

Nawanagar Time

90 ટકા વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થા મંદીની ઝપટમાં

Nawanagar Time

ગૂગલ બોમ્બિંગ : ‘બાર ગર્લ ઈન ઈન્ડિયા’ સર્ચ કરો અને આવશે કઈક આવું..

Nawanagar Time

Leave a Comment