Nawanagar Time
અમદાવાદ ગુજરાત

અમદાવાદ: ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા બસ દિવાલમાં ઘૂસી, 15થી વધુ લોકો ઘાયલ

ahmedabad-bus-collides-with-dumpar-wounded-in-wall-more-than-15-injuredahmedabad-bus-collides-with-dumpar-wounded-in-wall-more-than-15-injured

અમદાવાદમાં સરખેજ-બાવળા હાઈ-વે પર ગઇકાલે મોડી રાતે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. પટેલ ટ્રાવેલ્સની બસ અમદાવાદથી વેરાવળ જતી બસના ડ્રાઇવરે ગફલત ભરી રીતે હંકારી હતી.

બસ ડમ્પર પાછળ અથડાઇ રાઈસ મીલનો કોટ પાડી ખાડામાં પડતા પંદરથી વધુ મુસાફરોને પાંચ 108 એમ્બયુલન્સની મદદથી હોસ્પિયલ લઇ જવાયા હતા. બસની આગળનો આખો ભાગ ભયંકર રીતે તૂટી ગયો હતો. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર સહિત 15 લોકોને ઇજા પહોંચી છે. જોકે સદનસીબે આમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી.

આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  અમદાવાદમાં સરખેજ-બાવળા હાઈ-વે પર ગઇકાલે મોડી રાતે પટેલ ટ્રાવેલ્સની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. પટેલ ટ્રાવેલ્સની બસ અમદાવાદથી વેરાવળ જતી બસના ડ્રાઇવરે ગફલત ભરી રીતે હંકારી હતી. બસ ડમ્પર પાછળ અથડાઇ રાઈસ મીલનો કોટ પાડી ખાડામાં પડતા પંદરથી વધુ મુસાફરોને પાંચ 108 એમ્બયુલન્સની મદદથી હોસ્પિયલ લઇ જવાયા હતા. બસની આગળનો આખો ભાગ ભયંકર રીતે તૂટી ગયો હતો. આ અકસ્માતમાં બસનાં ડ્રાઇવર સહિત 15 લોકોને ઇજા પહોંચી છે.

જોકે સદનસીબે આમાં કોઇને ગંભીર ઇજા થઇ નથી. આ મામલામાં અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

પુરાતત્ત્વ હસ્તકના 18માંથી મોટાભાગના ધૂળ ખાતા સ્મારકો

Nawanagar Time

ભાણવડમાં પાલિકાની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ

Nawanagar Time

જામનગર: મકાનમાંથી 66 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

Nawanagar Time

Leave a Comment