Nawanagar Time
અમદાવાદ ગુજરાત

અમદાવાદ: અદ્દભૂત-અનોખા ફ્લાવર-શોનો પ્રારંભ

ફ્લાવર શોમાં લાઈવ કિચન ગાર્ડન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર

એલિસબ્રિજથી સરદારબ્રિજ વચ્ચેના 1.8 કિલોમીટરના 1.28 લાખ સ્કેવર મીટર એરીયામાં 7.50 લાખ રોપાનું પ્રદર્શન

અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો સાતમો ફલાવર શો આજથી 16થી 22 જાન્યુઆરીએ યોજાઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફલાવર શોનું લોકાર્પણ કર્યું છે. ફુલોની વિવિધ વેરાયટીઓ લોકોને એક છત નીચે જોવા મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2013થી ફ્લાવર શો યોજવામા આવે છે. દર વર્ષે મુલાકાતીઓને નવું નઝરાણુ આપવામા આવે છે. આ વર્ષે પણ વિવિધ આકર્ષણો છે જેમા 50 જેટલા સ્કલપચર મુખ્ય છે. વિવિધ પ્રકારના રંગબેરંગી ફુલોથી આ સ્કલપ્ચર બનાવામા આવશે.  અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો સાતમો ફલાવર શો આજથી 16થી 22 જાન્યુઆરીએ યોજાઇ રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફલાવર શોનું લોકાર્પણ કર્યું છે. ફુલોની વિવિધ વેરાયટીઓ લોકોને એક છત નીચે જોવા મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2013થી ફ્લાવર શો યોજવામા આવે છે. દર વર્ષે મુલાકાતીઓને નવું નઝરાણુ આપવામા આવે છે. આ વર્ષે પણ વિવિધ આકર્ષણો છે જેમા 50 જેટલા સ્કલપચર મુખ્ય છે. વિવિધ પ્રકારના રંગબેરંગી ફુલોથી આ સ્કલપ્ચર બનાવામા આવશે.

ahmedabad-the-start-of-a-wonderful-flower-show
ahmedabad-the-start-of-a-wonderful-flower-show

 

ahmedabad-the-start-of-a-wonderful-flower-show
ahmedabad-the-start-of-a-wonderful-flower-show

Related posts

જામનગરમાં છ ભેદી ધડકાના કારણે 26મી જાન્યુઆરી પહેલા લોકોમાં ગભરામણ

Nawanagar Time

સૂરતથી અમદાવાદ ચાલતા નશાના કારોબારોનો પર્દાફાશ: 59 કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ

Nawanagar Time

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ, ચોમાસાનો અંતિમ રાઉન્ડ ટૂંક સમયમાં વિદાય લેશે

Nawanagar Time

Leave a Comment