Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

આલિયા ભટ્ટે ખરીદ્યો 13 કરોડનો ફ્લેટ આ શાનદાર ફલેટ,ક્લિક કરી વધુ માહિતી

alia-bhatt-bought-13-crores-flat-this-cool-flats-clicked-more-info-b-nm

આવતા મહિને આલિયાની ફિલ્મ ‘ગલી બોય’ થિયેટર્સમાં રીલિઝ થવાની છે. પરંતુ, હાલ આલિયા ભટ્ટ પોતાના નવા ઘરને લઈને ચર્ચામાં છે. જેને તેણે ડબલ પેમેન્ટ આપીને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યુ છે.

આલિયા ભટ્ટનું આ એપાર્ટમેન્ટ જુહુમાં 2300 સ્ક્વેર ફૂટમાં બનેલુ છે. આ એપાર્ટમેન્ટ 7 કરોડ 86 લાખ રૂપિયાનું છે, પરંતુ આલિયાએ તેને માટે ડબલ પેમેન્ટ આપીને નાણાનું રોકાણ કરવાનું વિચાર્યુ છે. આ એપાર્ટમેન્ટ સનસાઈન પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ અંતર્ગત બનેલુ છે. આલિયા તેના નિવેશકો પૈકી એક છે. વધુમાં મળતી માહિતી અનુસાર, આલિયાએ એપાર્ટમેન્ટ માટે 65 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી દીધી છે. આલિયાને એપાર્ટમેન્ટની સાથે બે પાર્કિંગ એરિયા એલોટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આલિયાના બોલિવુડ કરિયર બાદ તેનું પ્રોપર્ટીમાં આ ત્રીજું રોકાણ છે. આ અગાઉ તે બે ઈન્વેસ્ટમેન્ટ કરી ચુકી

કરિયરની વાત કરીએ તો, આલિયા અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ગલી બોય’ 14 ફેબ્રુઆરીએ થિયેટરમાં રીલિઝ થશે. આ ઉપરાંત, એક અન્ય અપકમિંગ ફિલ્મ ‘કલંક’ છે. જેનો થોડાં દિવસ પહેલા જ એક વીડિયો લીક થયો હતો. જેમાં આલિયા ચણિયા-ચાળી પહેરીને ડાન્સ કરતી દેખાઈ હતી. પર્સનલ લાઈફની વાત કરીએ તો આલિયા હાલ રણબીર કપૂરને ડેટ કરી રહી છે. બંનેના સંબંધ અંગે ખુલાસો આલિયાના પિતા મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. રણબીર કપૂર સાથે આલિયાની જોડી મોટા પડદા પર ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં દેખાશે.

 

Related posts

75 વર્ષની અભિનેત્રી તનુજા માણે છે જિંદગી

Nawanagar Time

આવી ગયું ધમાકેદાર “સિમ્બા” નું મજેદાર ગીત.. સાંભળીને ઝૂમી ઊઠશો…

Nawanagar Time

ગુરુવારથી ફિલ્મ-સીરીયલનું શૂટિંગ બંધ

Nawanagar Time

Leave a Comment