Nawanagar Time
ગુજરાત જામનગર

અમને લડવાની મંજૂરી આપો: માજી સૈનિકો આગબબૂલા

allow-us-to-fight-the-next-soldiers-are-flamboyant

જામનગર:- ગઇકાલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનો માટે હાલાર જિલ્લા માજી સૈનિકોએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી  આ તકે ઉકળી ઉઠેલા માજી સૈનિકોએ હુમલાને વખોડી કાઢી જણાવ્યું હતું કે, અમને યુદ્ધ મોરચે મોકલો અમે આતંકીઓ અને પાકિસ્તાનીઓને ભરી પીવા તૈયાર છીંએ. ઉરી બાદ દેશમાં મોટો આતંકી  થયો છે ત્યારે આ હુમલામાં 44 જવાનો શહિદ થયા છે. પાક.ની નાપાક હરકતને લીધે દેશભરનાં જવાનો સહિત લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.  હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા જામનગર ખાતે શહિદ થયેલા વિર જવાનો માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી આપી હતી. અને ઇંટનો જવાબ પથ્થરથી આપવો જોઇએ. તેવી  કરી હતી. (તસવીર: ઈસ્માઈલ શેખ)

Related posts

એકી-બેકીના નિયમને ઘોળીને પી આડેધડ દુકાનો ખૂલતા એસ્ટેટ શાખા દોડી

Nawanagar Time

કોરોનાની ઘર બેઠાં સારવારના અને ઓકિસજન બેડ માટેના ભાવ જાહેર

Nawanagar Time

સીસીટીવી વગરની સ્કૂલોનું લિસ્ટ હાઇકોર્ટમાં સોંપાશે

Nawanagar Time

Leave a Comment