Nawanagar Time
ગુજરાત જામનગર

ખીલખીલાટ ભપ્પ..!,બાળકો માટે શરુ થયેલ એમ્બુલન્સ પલટી ખવાણી

ambulance-started-flowing-for-children

જામનગરના દરેડ પાસે રણજીતસાગર રોડ પર આજે બાળકો માટેની ખીલખીલાટ એમ્બ્યુલન્સ એકાએક પલ્ટી મારી ગઈ હતી. એમ્બ્યુલન્સ  મારી જતાં આસપાસ ટ્રાફિકજામ થઈ ગયો હતો. તંત્ર દ્વારા ક્રેઈનની મદદથી ઉંધી થઈ ગયેલી એમ્બ્યુલન્સને ફરીથી પાટે ચડાવાઈ હતી.

ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
ambulance-started-flowing-for-children
motor-carcass-burner-near-jamnagar
motor-carcass-burner-near-jamnagar

Related posts

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ઐતિહાસિક સમૂહ ભોજન

Nawanagar Time

રાશનની સડેલી ચણાદાર ચાર તાલુકામાં પધરાવી દેવામાં આવી

Nawanagar Time

જામનગરમાં નર્મદાના પાણી મુદ્દે સોના કરતાં ઘડામણ મોંઘી જેવો ઘાટ

Nawanagar Time

Leave a Comment