Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

Amit Shah LIVE : કોંગ્રેસે દેશની સુરક્ષાને ખતરામાં નાખવાનું કામ કર્યું છે..

Amit shah live press conference

રાફેલ ડિલ મુદ્દે સુપ્રીમ કોર્ટનો આજે અતિ મહત્વનો ચુકાદો આવ્યો હતો. જે ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઇ પ્રકારનો ગોટાળો નહી થયો હોવાનું જણાવ્યું હતું. આ ચુકાદો આવ્યા બાદ રાજકીય ગરમા ગરમી વ્યાપી ગઇ હતી. આરોપ પ્રતિ આરોપનો દોર ચાલુ થઇ ગયો હતો. જે અનુસંધાને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે પત્રકાર પરિષદ યોજી હતી.

ભારત અને ફ્રાંસની વચ્ચે થયેલી રાફેલ ડીલની તપાસની માંગ કરીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો હતો. અરજી અંગે સુનવણી કરતા સીજેઆઇ રંજન ગોગોઇની પીઠે આ સોદાની પ્રક્રિયામાં કોઇ પણ ગોટાળો નહી હોવાની વાત કરી હતી. એવામાં સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સીટની તપાસ કરાવવાનો પણ ઇન્કાર કરી દીધો છે. આ અંગે ભાજપ અમિત શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી.

અમિત શાહે કહ્યું કે, આજે સુપ્રીમ કોર્ટમાં સત્યનો વિજય થયો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ખોટાનાં આધારે દેશની જનતાને ગુમરાહ કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યા. વિમાનોની ગુણવત્તા અંગે પણ સુપ્રીમ કોર્ટે કોઇ જ સવાલ ઉઠાવ્યો નથી.

Related posts

ટીમ મોદી એકશન મોડમાં: આજે પ્રથમ કેબિનેટમાં મંત્રીપદની ફાળવણી

Nawanagar Time

રોનાલ્ડોને પછાડી મેસીનો નવો રેકોર્ડ : લગાવી 35મી હેટ્રીક

Nawanagar Time

આતંકવાદી સંગઠનોએ મોટી ભૂલ કરી છે, તેની કિંમત તેમણે ચુકવવી પડશે: PM મોદી

Nawanagar Time

Leave a Comment