Nawanagar Time
અમદાવાદ ગુજરાત

ગુજરાતની તમામ સીટો જીતવા અમિત શાહનો હુંકાર

amit-shahs-appeal-to-win-all-the-seats-of-gujarat

અમદાવાદમાં આજથી ‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ કાર્યક્રમ : અમિત શાહે ચૂંટણીનું રણશીંગુ ફૂંકયું

અમદાવાદ:-આજથી અમદાવાદમાં ‘મેરા પરિવાર ભાજપા પરિવાર’ કાર્યક્રમનાં અમિત શાહનાં નિવાસ સ્થાનથી કરવામાં આવ્યાં હતાં. શહેરનાં પંડિત દીનદયાળ હોલમાં આ  રાખવામાં આવ્યો હતો. જ્યાં અમિત શાહની સાથે ઈખ વિજય રૂપાણી, ડે. સીએમ નિતીની પટેલ, જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અમદાવાદમાં કાર્યકર્તાઓને અમિત શાહે સંબોધન કરતા આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે થઇને ગુજરાતની 26 બેઠક જીતવાનો સંકલ્પ કરાવ્યો હતો. આ કાર્યક્રમ અમદાવાદ ખાતે આવેલ પંડિત  દયાલ હોલ ખાતે યોજાયો હતો. અમિત શાહે ગુજરાતમાં 26એ 26 સીટ જીતવાનાં સંકલ્પ કરીને કાર્યકર્તાઓને પણ ભારત માતા કી જયનાં નારા પણ લગાડાવ્યાં હતાં. ગુજરાતની 26 બેઠકો જીતવાનો અમિત શાહે સંકલ્પ કરાવ્યો. ચૂંટણી માટેના સૌથી પહેલા કાર્યક્રમની આજથી શરૂઆત: અમિત શાહ. આ વખતે ગયા વખત કરતા પણ વધુ મતોથી  અમિત શાહ. લોકસભા ચૂંટણીના પહેલા સંગઠનાત્મક કાર્યક્રમની શરૂઆત: અમિત શાહ. 5 કરોડ પરિવારો પોતાનું સમર્થન અત્યારથી જ ભાજપને આપી રહ્યા છે.

20 કરોડ મતદાતાઓ અત્યારથી જ નરેન્દ્ર મોદીના સમર્થનમાં: અમિત શાહ. ભાજપે લોકો સુધી પહોંચવાના કાર્યક્રમ શરુ કરી દીધા: અમિત શાહ. આઝાદી બાદ 2.5 કરોડ ઘરોમાં વીજળી ન હતી:  શાહ. 22 કરોડ પરિવારને અમારી સરકારનો લાભ મળ્યો છે.

Related posts

કોરોના સારવાર મામલે ખાનગી હોસ્પિટલોને હાઈકોર્ટની ફટકાર

Nawanagar Time

‘ખેડૂ’ એટલે ‘લેઉવા પટેલ’: મોદી

Nawanagar Time

ખંભાળિયામાં હનીટ્રેપ પ્રકરણમાં આરોપીઓ રિમાન્ડ પર

Nawanagar Time

Leave a Comment