Nawanagar Time
ગુજરાત જામનગર

ઉનાળાનું આગમન: તાપમાન 33.5 ડિગ્રી

arrival-of-summer-the-temperature-is-33-5-degrees

જામનગર:- જામનગરમાં ઉનાળાનું આજથી  થઇ ગયું છે દિવસભર  સૂર્યદેવતા અંગારા વરસાવે છે. આજના હવામાના ખાતાના આંકડાઓ પરથી પણ કહી શકાય કે જામનગરમાં ઉનાળાનું આગમન થઇ ગયું છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજનું લઘુતમ તાપમાન 16 ડિગ્રી, મહતમ તાપમાન 33.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. તો પવનની ગતિ પ્રતિકલાક 18થી 20ની  પામી હતી. અત્રે નોંધનીય છે કે તાપમાનમાં ભારે પલ્ટો આવ્યો છે, મહતમ તાપમાન 30ની અંદર રહેતું હતું તે 33.5 ડિગ્રીએ પહોંચતા શહેરમાં ઉનાળાનું આગમન થયું છે.

Related posts

જામનગરમાં કોરોનાની ગંભીર સ્થિતિની સમીક્ષા કરતાં મુખ્યમંત્રી

Nawanagar Time

રોડ અકસ્માતમાં દરરોજ થાય છે 22ના મોત

Nawanagar Time

Leave a Comment