Nawanagar Time
Uncategorized

અરૂણાચલ ભાજપમાં ભડકો, 14 ધારાસભ્યોના રામ-રામ

arunachal-rages-in-bjp-ram-ram-of-14-mlas

ઈટાનગર:-લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે, શાસકપક્ષ ભાજપના 2 મંત્રીયો અને 12 ધારાસભ્યો સહિત કુલ 14 નેતાઓએ મંગળવારે પાર્ટી સાથે છેડો ફાડીને એનપીપીમાં જોડાય ગયા છે. તેમા રાજ્યના  કુમાર વાઈ અને જારપુમ ગામલિન, પર્યટન મંત્રી જારકર ગામલિનના નામ પણ સમાવેશ થાય છે. આ પહેલા સોમવારે પણ 3 બીજેપીના ધારાસભ્યો પાર્ટી છોડીને એનપીપીમાં જોડાયા હતા. અત્યારે ભાજપના પેમા ખાંડુ અરૂણાચલના મુખ્યમંત્રી છે.

લોકસભા ચૂંટણી 2019ની પહેલાં તબક્કાની શરૂઆત થાય તે પહેલાં જ સત્તારૂઢ ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે.  બે મંત્રીઓ અને 12 ધારાસભ્યો સહિત 15 નેતાઓએ મંગળવારના રોજ પાર્ટી છોડી નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાવાની જાહેરાત કરી દીધી. રાજ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પાર્ટીના રાજ્ય મહાસચિવ જારપુમ ગામલિન, ગૃહમંત્રી કુમાર વાઇ, પર્યટન મંત્રી જારકર ગામલિન, અને કેટલાંય બીજા ધારાસભ્યોને ટિકિટ નહીં મળતા મોટા પાયા પર પાર્ટી  મામલો સામે આવ્યો છે.

Related posts

પાર્રિકરનું નિધન: એક દિવસનો રાષ્ટ્રીય શોક

Nawanagar Time

નવાનગર સ્ટેટની ઐતિહાસિક ધરોહર સમા જોડિયાના રેકલેમેશન બંડની દુર્દશા

Nawanagar Time

જાહેરનામાં ભંગ અંગે પોલીસની લગાતાર કાર્યવાહી જિલ્લાભરમાં કાયદાકીય કામગીરી

Nawanagar Time

Leave a Comment