Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં 15000 લોકોને આયુર્વેદનું રક્ષણ

ayurveda-protection-in-1500-people-in-jamnagar

આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં લોકો ઉમટયા: બ્લડપ્રેશર, ડાયાબિટીસના દર્દીઓની ભરમાર: અરડુસી, ગળો અને કુંવરપાઠુ જેવા ઔષધીય રોપાનું વિતરણ

જામનગર:-જામનગરના 15000 જેટલા લોકોને આયુર્વેદિક ચિકિત્સાનું રક્ષણ તાજેતરમાં ગુજરાત આયુર્વેદ યુનિ.ના આઈપીજીટી એન્ડ આરએ વિભાગ દ્વારા ધનવંતરિ ગ્રાઉન્ડ ખાતે  સ્વાસ્થ્ય મેળામાં મળ્યું હતું. આ મેળામાં બ્લડપ્રેશર અને ડાયાબિટીસના 10000થી વધુ દર્દીઓનું ચેકઅપ થયું હતું.

બે દિવસીય મેળાની મુલાકાત લઇ અનેક લોકોએ આયુર્વેદિક પધ્ધતિથી સ્વાસ્થ્ય સુધારણાની માહીતી મેળવી હતી. સ્વાસ્થ્ય મેળામાં નિ:શુલ્ક બ્લડપ્રેશર, ડાયાબીટીસ ચેકઅપ કેમ્પનો 2700થી વધુ લોકોએ લાભ લીધો હતો.જયારે 7500થી વધુ લોકોને નિ:શુલ્ક ઔષધિ રોપાનું વિતરણ  આવ્યું હતું.જયારે 1100 થી વધુ લોકોએ પ્રકૃતિ પરિક્ષણનો લાભ લીધો હતો.મેળામાં પ્રકૃતિ પરિક્ષણ, સ્વાસ્થ્ય અને યોગનું વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બે દિવસ યોજાયેલા વિનામૂલ્યે આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં 10000થી વધુ લોકોએ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ચેકઅપ, પ્રકૃતિ પરિક્ષણ કરાવ્યું આયુર્વેદ યુનિ.ના નિષ્ણાતો દ્વારા સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં આયુર્વેદ યુનિ.ના જુદા-જુદા  નિષ્ણાંતો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.જેમાં કાયાચિકિત્સા,પંચકર્મ,શૈલાકય એટલે કે કાન-નાક-ગળા, પ્રસુતિ તંત્ર, મૌલીક સિધ્ધાંત, રસ શાસ્ત્ર સહીતના વિભાગનો સમાવેશ થાય છે. 150 ઔષધિય રોપાનું માર્ગદર્શન અપાયું આયુર્વેદ સ્વાસ્થ્ય મેળામાં બે દિવસ દરમ્યાન લોકોને 150 જેટલા ઔષધીય રોપાનું માર્ગદર્શન નિ:શૂલ્ક આપવામાં આવ્યું હતું જેમાં ઉમરો, પારીજાત, વડ, લીમડો, સેતુર,  સમાવેશ થાય છે. તદઉપરાંત ઘેર વાવી શકાય તેવા અરડુસી, ગળો, કુવારપાઠું જેવા ઔષઘીય રોપા અંગે પણ માહીતી આપવામાં આવી હતી.

Related posts

જામનગરમાં માસ્ક ફરજિયાત: દંડ ફટકારવાનું શરૂ

Nawanagar Time

હાલાર પંથકમાં કાતિલ ઠંડીનો દોર યથાવત.. પારો 9.5 ડિગ્રી..

Nawanagar Time

જામનગર જિલ્લામાં ગામતળ અને ગૌચરની જમીન ઉપર વ્યાપક દબાણ

Nawanagar Time

Leave a Comment