Nawanagar Time
ગુજરાત જામનગર

જાહેરમાં રંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ લગાવો: કરણી સેના

ban-on-publicly-to-fly-color-the-army

જામનગર:-હોળી-ધૂળેટીના તહેવારો  જામનગરમાં જાહેરમાં રંગ ઉડાડવામાં આવતો હોવાની ઘટનાઓ બને છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે જાહેરમાં રંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ રાજપૂત કરણી સેના દ્વારા કરાઇ હતી. કલેકટરને રજૂઆત સમયે ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રીવાબા જાડેજા સહિતના મહિલા અગ્રણી હાજર રહ્યા હતાં. જોગાનુજોગ કરણી સેનાની રજૂઆત  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધૂળેટી પર્વને અનુલક્ષીને મહત્વપૂર્ણ જાહેરનામું અમલી બનાવી છાકટા બનતાં તત્વોને ઝેર કરવા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.

ban-on-publicly-to-fly-color-the-army
ban-on-publicly-to-fly-color-the-army
ban-on-publicly-to-fly-color-the-army
ban-on-publicly-to-fly-color-the-army
ban-on-publicly-to-fly-color-the-army
ban-on-publicly-to-fly-color-the-army

 

Related posts

જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં તબીબોની 22 જગ્યાઓ ખાલી

Nawanagar Time

હાથરસ દુષ્કર્મના અપરાધીઓને ફાંસીએ લટકાવો: કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા પીડિતાને શ્રદ્ધાંજલિ

Nawanagar Time

માછીમારી સિઝન પૂર્ણતાના આરે, 9 જૂનથી ટોકન બંધ

Nawanagar Time

Leave a Comment