Nawanagar Time
બિઝનેસ

નોકરી કરતી મહિલાઓ માટે આ રહી બેન્કોની ખાસ ઓફર.. મહિલાઓ માટે..

Banks offer special offers for employed women.

દેશની ઘણી જાણીતા બેંક નોકરીયાત મહિલાઓને વિશેષ ઓફર્સ દ્વારા આકર્ષિત કરી રહી છે. તેના હેઠળ ના ફક્ત ખાતા પર વિશેષ સુવિધાઓ આપી રહી છે પરંતુ ઇનકમ ટેક્સ બચાવવાની સલાહ, વિશેષ પોર્ટલની મદદ અને શેરોમાં ટ્રેડિંગ માટે ખાસ છૂટ પણ મળી રહી છે. આવો જાણીએ કઇ બેંક નોકરીયાત મહિલાઓને કયા પ્રકારની ઓફર્સ આપી રહી છે.

ICICI Bank
ICICI Bank ના એડવાંટેંઝ વુમન ઓરા સેવિંગ્સ એકાઉન્ટ હેઠળ નોકરીયાત અને સ્વ-સ્વરોજગારી મહિલાઓને ડેબિટ કાર્ડ પર 750 રૂપિયાનું વિશેષ કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તેમને હોમ, ઓટો અને પ્રોસેસિંગ ઉપરાંત લોકર ફેસિલિટી 50% ની છૂટ આપવામાં આવી રહી છે.

IDBI Bank
આઇડીબીઆઇ સુપરશક્તિ એકાઉન્ટ હેઠળ મહિલાને ATM માંથી 10 ટ્રાંજેક્શન્સ ઉપરાંત ડીમેટ અને લોકર પર છૂટ આપી રહી છે.

Kotak Mahindra Bank
Kotak Mahindra Bank મહિલાઓને સિલ્ક સેવિંગ્સ એકાઉન્ટ પર 6% ના દરે વ્યાજ આપી રહી છે. લોકર ખોલાવવા પર 35%ની છૂટ છે. આ ઉપરાંત, પૈસા ડિપોઝિટ અને વિડ્રો કરવા માટે હોમ ડિલિવરીની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

SBI
ભારતીય સ્ટેટ બેંક (SBI) ની સ્ત્રી શક્તિ યોજના અંતગર્ત 2 લાખ રૂપિયાથી વધુ લોન પર મહિલાઓને 0.5 ટકા વ્યાજ વ્યાજ લેવામાં આવે ચે. તેમણે 5 લાખ રૂપિયા સુધી કોઇપણ ગેરેન્ટીની જરૂર નથી. હોમ લોન પર પણ 0.25 ટકાની છૂટ વ્યાજમાં આપવામાં આવી રહી છે.

Related posts

ક્રુડ ઓઈલમાં તેજી, ભારત જેવા દેશ માટે આ ચિંતાના સમાચાર

Nawanagar Time

હાપા યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક વચ્ચે રૂપિયા 1405ના ભાવે હરરાજી

Nawanagar Time

જાણો શા માટે ગુજરાતમાં 5સ્ટાર હોટેલ્સમાં વધારો થઈ રહ્યો છે ???આ છે તેનું કારણ…

Nawanagar Time

Leave a Comment