Nawanagar Time
ગુજરાત

ખંભાળિયામાં બેટરી ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી મુદામાલ સાથે કબ્બ્જે

battery-stolen-discrimination-in-khambhalia-solved

ખંભાળિયા:-ખંભાળિયાની જૂની મામલતદાર કચેરી પાસે તાજેતરમાં એક રિક્ષામાંથી બેટરીની ચોરી  ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં અહિંના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. અરવિંદસિંહ જાડેજાની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા ચોકકસ બાતમીના આધારે અહિંના કડિયાવાડ ખાતે રહેતા યુસુફ સૈયદઅલી બુખારી નામના 35 વર્ષના સૈયદ યુવાનને અહિંના જોધપુર ગેઇટ વિસ્તારમાંથી ઝડપી લઇ, ચેકીંગ કરતા તેની પાસેના એક બાચકામાંથી ચોરીની રૂા.4,700ની કિંમતની બેટરી મળી  તેની અટકાયત કરવામાં આવી હતી.

Related posts

ફાયર સેફટી સિસ્ટમની ચકાસણી કરવા ખૂદ ગબ્બર મેદાનમાં !

Nawanagar Time

જામનગરના આકાશમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામશે જંગ

Nawanagar Time

જિલ્લાની શ્રેષ્ઠ શાળાને રૂ. 1 લાખનું ઈનામ, યાદી તૈયાર કરવામાં આવી

Nawanagar Time

Leave a Comment