Nawanagar Time
ગુજરાત જામનગર

વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં વૃક્ષોની કત્લેઆમ

before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar

જામનગર:-જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તંત્ર દ્વારા શહેરના માર્ગો સાફ સુથરા બનાવવાની કામગીરી આરંભાય છે જેમાં ગૌરવ પથ ભીડભજન મહાદેવ મંદિર સામે આવેલ ત્રણ મોટા વૃક્ષને હટાવવામાં આવ્યા છે. સ્વચ્છતા અને શહેરના સુશોભનના નામે તંત્ર દ્વારા વૃક્ષ નિકંદન કરાયું તે  યોગ્ય? વૃક્ષની જાળવણી કે વૃક્ષો વાવવાના બદલે જામ્યુકો દ્વારા મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યું છે. એક તરફ તંત્ર દ્વારા વૃક્ષો વધારાવા માટે અને વરસાદ લાવવા માટેની કામગીરી કરાતી હોય છે. પરંતુ અહિં તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનની તૈયારીમાં વૃક્ષ નિકંદન કરવામાં આવ્યું છે. તે કેટલું વ્યાજબી?

before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar
before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar
before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar
before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar
before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar
before-the-prime-ministers-arrival-the-massacre-of-trees-in-jamnagar

Related posts

જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમો પાછળ રૂા.10 કરોડનું આંધણ!

Nawanagar Time

જામનગરના હાઇફાઇ પ્લે હાઉસથી માંડી સ્લમ વિસ્તારમાં 20 હજાર કુપોષીત બાળકો…!

Nawanagar Time

વાહ… જામનગર મ્યુનીસીપાલ કોર્પોરેશન ના સત્તાધીશો શહેરમાં રાત્રે અંધારા-દિવસે અજવાળા..!

Nawanagar Time

Leave a Comment