ખંભાળિયા : ભાણવડમાં બસ સ્ટેન્ડ પાસે રહેતા સંજયકુમાર જયંતીલાલ રાઠોડ નામના 30 વર્ષના સતવારા યુવાને પોતાના ઘરની બહાર રાખેલું રૂપિયા 30 હજારની કિંમતનું જી.જે. 37 સી. 5559 નંબરનું હંક મોટરસાયકલ ગત તારીખ 25 મી ના રોજ તસ્કરો ચોરી કરીને લઇ ગયાની ધોરણસર ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
previous post