Nawanagar Time
હેલ્થ ટીપ્સ

બિન્દાસ પણે પીઓ આ મિલ્કશેક્સ,જરાપણ નહિ વધે તમારું વજન…

bindas-too-drink-this-milkshake-not-increase-your-weight
  • હેલ્ધી અને સરળ પાચક છે શેક

વજન ઘટાડતા લોકોને સતત એક ચિંતા હોય છે કે, દૂધની કોઈ આઈટમથી વજન ન વધી જાય. ખાસ કરીને સોફ્ટ ડ્રિંક્સને કારણે વજન વધી જવાની બીક હોય છે. આ ઉપરાંત શુગરની માત્રા પણ વધતા શરીર વધવાનો ભય રહે છે. પરંતુ, અહીં કેટલાક એવા ફ્લેવરવાળા મિલ્કશેકની વાત છે જે પીવાથી વજન નહીં વધે. સાંજના સમયને તે બિન્ધાસ્ત પી શકાશે. મિલ્કશેકને ખૂબ હેલ્ધી અને સરળ પાચક માનવામાં આવે છે.

  • ચોકો મિલ્કશેક

ચોકલેટ મિલ્કશેકમાં વજન વધી જાય એવું કંઈ હોતું નથી. ચોકોમિલ્કશેક વેનિલા, દુધ, મધ અને કોકો પાઉડર હોય છે. આ ઉપરાંત શેક સરળતાથી બને છે અને પચી પણ જાય છે. હાલમાં કોફી ટેસ્ટની પણ ચોકલેટ પણ મળે છે જે ફ્લેવર હવે મિલ્કશેકમાં પણ પ્રાપ્ય છે.

  • કેક શેક

કેક તમને ભાવતું હોય તો ડરવાની જરૂર નથી. કેક ફ્લેવર શેકમાં પણ મળી રહેશે. ગ્રાઈન્ડ દૂધ, બરફ, ઓટ્સ, વેનિલા પેસ્ટ અને બદામની મદદથી શેક તૈયાર થાય છે. આ શેક ખૂબ સરળ પાચક માનવામાં આવે છે. તેથી વજનની ચિંતા કર્યા વગર બિન્ધાસ્ત પી શકાશે

  • ગ્રીનટી શેક

ગ્રીન ટી ફ્લેવર માત્ર ગરમ પાણીમાં જ નહીં હવે મિલ્કશેકમાં પણ પ્રાપ્ય છે. ગ્રીન ટીમાં લો કેલેરી હોય છે. આ ઉપરાંત તે શરીરને મેટાબોલિઝમ બક્ષે છે. ગ્રીન ટી ફ્લેવર તૈયાર મળે છે જેનો સીધો ઉપયોગ કરી શકાય છે. વેનિલાના ટેસ્ટ સાથે અને બદામના પીસ સાથે ગમે ત્યારે આ શેક પી શકાય છે.

 

Related posts

આરોગ્ય વિભાગને પંચકર્મની સારવારમાં જાગ્યો વિશ્ર્વાસ!

Nawanagar Time

બાળકના જન્મ પછી તરત જ ગર્ભનાળ કાપવા પર મૂકાશે પ્રતિબંધ

Nawanagar Time

શિયાળામાં ખાવ લીલી-લીલી કોથમીર અને ભગાડો રોગોને.. છે આ ખાસ ફાયદા..

Nawanagar Time

Leave a Comment