Nawanagar Time
ગુજરાત દ્વારકા

દ્વારકામાં ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન

bjp-office-inaugurated-in-dwarka

દ્વારકા:-દ્વારકા  ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન મનસુખભાઇએ કર્યુ હતું. દ્વારકાના ત્રણબતી ચોકમાં ચાંદની હોટેલના બિલ્ડીંગમાં લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણીની પ્રચાર કાર્યાલયનું દ્વારકા તાલુકાના લોહાણા સમાજના અગ્રણી અને વેપારી અગ્રણી મનસુખભાઇ બારાઇના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં પૂનમબેન માડમ, પબુભા માણેક, પાલિકા પ્રમુખ જીતેષ માણેક, પરેશ ઝાખરિયા, ઇશ્ર્વરભાઇ ઝાખરિયા, ચંદુભાઇ બારાઇ  પાલિકાના સદસ્યો પુજારા પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

જામનગરમાં જુગાર રમતી બે મહિલા સહિત દસ ઝડપાયા.

Nawanagar Time

પરેશ રાવલની ‘મજાક’થી જૈન સમાજમાં નારાજગી

Nawanagar Time

દ્વારકા કોંગ્રેસ ભાંગીને ભૂક્કો: પી.એસ. જાડેજા ભાજપમાં

Nawanagar Time

Leave a Comment