Nawanagar Time
ગુજરાત જામનગર

ભાજપ ની વેબસાઇટ મા ઘૂસપેઠ, હેકર્સ એ અભદ્ર વીડિયો લોડ કર્યા..!

bjp-website-hacked

ભાજપની સત્તાવાર વેબસાઇટ ઉપર અભદ્ર વીડિયો લોડ થઇ ગયો કોંગ્રેસે ખેલદિલી દાખવી ભાજપને  આપી

આગામી લોકસભા ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પક્ષની સત્તાવાર વેબસાઇટ હેકર્સોએ હેક કરી લઇ વેબસાઇટ પર અભદ્ર વિડીયો અને ભાષા પ્રયોગ કરતાં હાલ પૂર્તિ વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે મજાની વાત તો એ છે કે ભાજપની વેબસાઇટ હેક થયાની જાણકારી કોંગ્રેસે આપી ખેલદિલી દેખાડી છે.

પ્રાપ્ત વિગતો  ભારતીય જનતા પક્ષની સત્તાવાર વેબસાઇ www.bjp.org હેકર્સો દ્વારા હેક કરી લેવામાં આવી હતી. અને ભાજપની આ વેબસાઇટ પર હેકર્સો દ્વારા અભદ્ર ભાષા સાથેનો વિડીયો પણ અપલોડ કરી દેતા ભારતીય જનતા પક્ષ દ્વારા તાત્કાલીક અસરથી સત્તાવાર વેબસાઇટને બંધ કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે, ભાજપની વેબસાઇટ હેક થઇ હોવાની  કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી અને દિવ્ય સ્પંદના નામની સંસ્થાએ આ જાણકારી આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

આરોગ્ય કર્મચારી સંઘના ઉપપ્રમુખનું કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરાયું

Nawanagar Time

અમદાવાદમાં શહેન‘શાહ’નું શક્તિ પ્રદર્શન

Nawanagar Time

અંતિમવિધિમાં પણ વેઈટીંગ: ત્રીજું સ્મશાન કયારે?

Nawanagar Time

Leave a Comment