Nawanagar Time
નેશનલ

ભાજપ કન્યાને એક તોલું સોનું આપશે

bjp-will-give-a-weighing-gold-to-the-girl

નવી દિલ્હી:- લોકસભાની ચૂંટણી થવા આડે હવે થોડો સમય બાકી રહ્યો છે. એવામા રાજકીય પક્ષોએ પોતપોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી લીધી છે કે જેથી તેઓ મતદારોને આકર્ષી શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને આકર્ષવા માટે અનેક પ્રકારની જાહેરાતો કરી રહી છે. જેમાં ખેડૂતોના દેવામાફીથી લઈને ખેડૂતોની આવક વધારવા અને બેરોજગારોને ભથ્થા લઈને સોના આપવા સુધીનો સમાવેશ થાય છે. ભાજપના શાસનવાળી આસામ સરકારે ક્ધયાઓને 1 તોલા સોનુ એટલે કે રૂ. 38000 આપવાની વાત કરી છે તો મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે બેરોજગારોને મહિને ચાર હજાર રૂપિયાનું ભથ્થુ આપવાની જાહેરાત કરી છે.

Related posts

સેનામાં મહિલાઓની ભાગીદારી વધારવા ઓનલાઇન રજિસ્ટ્રેશન

Nawanagar Time

દીપિકા પાદુકોણની ‘છપાક’ કાનૂની આંટીઘૂંટી

Nawanagar Time

‘મિશન ચંદ્રયાન-2’નું લૉન્ચિગ સ્થગિત, રોકેટમાં નહીં આ ટેકનોલોજીમાં છે ખામી

Nawanagar Time

Leave a Comment