Nawanagar Time
ગુજરાત જામનગર

હકુભા મંત્રી બનતા જામનગરમાં ભાજપની આતશબાજી: મીઠાઇ વહેંચી..

bjps-fireworks-in-jamnagar-becoming-sakthu-mantri-sharing-sweetsbjps-fireworks-in-jamnagar-becoming-sakthu-mantri-sharing-sweets

જામનગર:-આજે રૂપાણી સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થતાં જામનગરના લોકપ્રિય ધારાસભ્ય હકુભા જાડેજાને રાજયકક્ષાના મંત્રી બનાવાયા છે. કૃષિ  આર.સી. ફળદુ બાદ જામનગર શહેરને વધુ એક રાજયકક્ષાના મંત્રી રૂપે હકુભા જાડેજાની ભેટ મળતાં શહેર ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હકુભા જાડેજાને રાજયકક્ષાના પ્રધાન મંડળમાં સ્થાન મળતાં આજે વિકાસ ગૃહ રોડ ઉપર શહેર ભાજપ દ્વારા આતશબાજી કરી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતાં આ તકે પૂર્વ મેયર દિનેશ  સ્ટેન્ડીંગ ચેરમેન સુભાષ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.

bjps-fireworks-in-jamnagar-becoming-sakthu-mantri-sharing-sweets

Related posts

પીઆઈ એમ.જે. જલુ એલસીબીમાં

Nawanagar Time

જામનગર ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડમાં મ્યુઝિયમ ખડકવાની તૈયારી: ખેલાડીઓમાં રોષ

Nawanagar Time

મહાપાલિકાના પાપે જામનગરમાં દિલ્હી જેવી સ્થિતિ: પ્રદૂષણ ચરમસીમાએ

Nawanagar Time

Leave a Comment