Nawanagar Time
નેશનલ

યુદ્ધ વગર આ પાકિસ્તાન નય સમજે..! જમ્મુ કાશ્મીરના ત્રાલમાં ફરી વિસ્ફોટ

blasts-in-tral-in-jammu-kashmir

શ્રીનગર:-પુલવામા હુમલા બાદ પાકિસ્તાન તરફથી ભારતીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. આ તણાવની વચ્ચે આજે વહેલી સવારે 3 કલાકે જમ્મુ કાશ્મીરમાં પુલવામાના ત્રાલ સેક્ટરનાં અમલાર વિસ્તારમાં બોમ્બ ધડાકો થયો હતો. જેમા એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે. આ ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્ફોટ આઈઈડી બ્લાસ્ટ હોવાની જાણકારી મળી છે. જે પેટ્રોલિંગ માટે તહેનાત સુરક્ષાબળોને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો. હાલમાં આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર રોકી દેવામાં આવી છે.

Related posts

‘યમરાજ’ મંદિરમાં દર્શનાર્થીની ભીડ!

Nawanagar Time

IPL 2020 તૈયારી શરૂ: હરાજી પહેલા 639 ખેલાડી બહાર!

Nawanagar Time

ધવન ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાંથી બહાર

Nawanagar Time

Leave a Comment