Nawanagar Time
ગુજરાત

લોકસભા લડી લઉં કે..? જામનગર મા લોકસભા ની ચૂંટણી ને લય ને ઉમેદવારો નું લિસ્ટ વધતું જાય છે..

can-i-fight-for-loksabha

કાલાવડ માર્કેટિંગ યાર્ડના ખાતમુહૂર્ત અને જીઆઇડીસી લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કૃષિમંત્રી આર.સી.ફળદુ વચ્ચે સભામંચ ઉપર ખાસી એવી ગુફતેગુ થઈ હતી, લોકસભા ચૂંટણી નજીક છે અને જામનગર જિલ્લામાં પાટીદાર ફેકટરના વધતા પ્રભુત્વ વચ્ચે છેલ્લા દિવસોમાં લોકસભાના ઉમેદવાર તરીકે  માનીતા એવા આર.સી.ફળદુનું નામ જોરશોરથી ગાજી રહ્યું છે ત્યારે આ લાક્ષણિક મુદ્રાવાળી તસ્વીરમાં કૃષિમંત્રી જાણે મુખ્યમંત્રી રૂપાણી સાથે લોકસભા લડી લઉં કે તેવો સવાલ પૂછી રહયા હોય તેવું જણાઈ રહ્યું છે, જોગનું જોગ મંચસ્થ ધારાસભ્ય હકુભાની નજર પણ બન્ને નેતાઓની ગુફતેગુ ઉપર પડી રહી છે.

Related posts

જોડિયા તાલુકા હોમગાર્ડ યુનિટમાં ચાલતાં ભ્રષ્ટાચાર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

Nawanagar Time

પત્રકારને ધમકાવનાર બુટલેગર લખન ચાવડા પોલીસના ઘુંટણીએ

Nawanagar Time

ઓખા-દેહરાદૂન ટ્રેનને ભાટિયા સ્ટોપેજનો શુભારંભ કરાવતા સાંસદ પૂનમબેન માડમ

Nawanagar Time

Leave a Comment