Nawanagar Time

Category : કચ્છ

News for Kachh city

કચ્છ

વડાપ્રધાન મોદી કાલે ગુજરાતની મુલાકાતે: કચ્છમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Nawanagar Time
ભુજ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવતી કાલે મંગળવારે કચ્છના એક દિવસના પ્રવાસે આવીને વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણની સાથો-સાથ કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને...
કચ્છ નેશનલ

પાકિસ્તાને કચ્છ સરહદ ખાલી કરી

Nawanagar Time
જમ્મુ કાશ્મીરમાંથી ભારત સરકારે 370ની કલમ નાબુદ કર્યા પછી રઘવાયા બનેલા પાકિસ્તાને કચ્છ સરહદની સામેપાર આર્મીની અતિમહત્વની મનાતી 111 બટાલિયનને તૈનાત કરી દીધી હતી. જો...
કચ્છ ગુજરાત દ્વારકા

કચ્છ ફરીવાર ટાપુમાં ફેરવાઇ જશે: ચોંકાવનારો રિપોર્ટ

Nawanagar Time
સમગ્ર વિશ્ર્વમાં દરિયાની જળસપાટી ઝડપભેર વધી રહી છે અને ભયાનક કુદરતી આફતને લીધે આવતા 50 વર્ષમાં મુંબઇ અને કોલકત્તા જેવા શહેરોને દરીયો ગળી જશે. દરીયાના...
કચ્છ ગુજરાત

કચ્છના પેટાળમાં ધરબાયો છે અખૂટ ‘જળ-ખજાનો’!

Nawanagar Time
મિશન રાજસ્થાન-20 હેઠળ થયેલ શોધખોળમાં રાજસ્થાનના માડપુરા-બરવાલામાં પાણીનો વિશાળ ભંડાર મળી આવતા કેન્દ્રીય જળશક્તિ વિભાગ ભારે ઉત્સાહીત બનેલ છે. અહિં મોટાપાયે ખોદકામ દ્વારા ઓઇલ-ગેસ સાથે...
કચ્છ ગુજરાત

પશુઓ માટે જોખમી પ્લાસ્ટિક થેલીના બદલે મફતમાં દૂધ આપવાની યોજના

Nawanagar Time
ભૂજ: ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન બાદ પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાનને વેગવંતુ બનાવવા કચ્છની સરહદ ડેરી દ્વારા નવતર પહેલ કરવામાં આવશે. દુધની ખાલી થેલીઓથી પર્યાવરણને...
કચ્છ ગુજરાત નેશનલ

આતંકીઓ કચ્છના અખાત વિસ્તારમાંથી ગુજરાતમાં ઘુસવાની ફિરાકમાં, તમામ સૈન્ય પાંખ સ્ટેન્ડ ટુ

Nawanagar Time
નવીદિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને હવાતિયા મારવાનું શરૂ કર્યું છે. ત્યારે કચ્છ બોર્ડરેથી પાકિસ્તાની કમાન્ડો ગુજરાતમાં ઘૂસ્યા હોવાના ઈન્પુટ મળતાં નેવીએ તમામ બંદરોને...
કચ્છ ગુજરાત

સિરક્રિકમાં પાકિસ્તાને પોતાના કમાન્ડો ઊતાર્યા, સુરક્ષા એજન્સી એલર્ટ પર

Nawanagar Time
ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરી દેતાં પાકિસ્તાન બેબાકળું બની ગયું છે. એક તરફ પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં યુદ્ધ વિરામ ભંગની નાપાક હરકતો યથાવત...
કચ્છ

દરિયાઈ માર્ગે આતંકીઓ ઘૂસવાના ઈનપુટ: કચ્છમાં એલર્ટ

Nawanagar Time
જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ બાદ પાકિસ્તાનની ઊંઘ હરામ થતા આતંકીઓ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી શકે છે. આઈબીને ઈનપુટ મળતા ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે....
કચ્છ

એર સ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનનું કચ્છના નલિયામાં પોસ્ટિંગ

Nawanagar Time
એક બાજુ ભારતે કાશ્મીરમાં કલમ 370 રદ્દ કર્યાનો આનંદ કચ્છના સોશ્યલ મીડિયામાં જોર શોરથી વ્યકત કરાઈ રહ્યો છે. તેની સાથે જ પાકિસ્તાન સાથેની સર્જીકલ સ્ટ્રાઈકના...
કચ્છ

અજય દેવગણ અને સોનાક્ષી માંડવીમાં, ચાલી રહ્યું છે આ ફિલ્મનું શૂટિંગ

Nawanagar Time
ભૂજઃ બોલીવૂડના એક્શનમેન અજય દેવગણ અને ક્યુટ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા એક ફિલ્મ શૂટિંગ માટે માંડવી આવ્યા છે. અજય અત્યારે ભૂજઃ પ્રાઈડ ઓફ ઈન્ડિયા નામની ફિલ્મનું...