સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને કલ્યાણપુર પંથકના પરિવારને બદનામ કરવાનો હિન પ્રયાસ
ખંભાળિયા: દિવસેને દિવસે સોશિયલ મીડિયાના દુરુપયોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યુવતિઓને બદનામ કરવાથી માંડીને હવે અમુક શખસો પરિવારોને પણ બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો...