Nawanagar Time
ગુજરાત જામનગર

બાવીસમાં મ્યુનિ.કમિશ્નર તરીકે ચાર્જ સંભાળતા:સતીષ પટેલ

charge-to-be-a-municipal-commissioner-in-twenty-two-satish-patel

મૂળ મહેસાણા જિલ્લાના વતની સતીષ એ. પટેલ ડીડીઓ-કલેકટરની મહત્ત્વની જવાબદારી નિભાવ્યા બાદ જામનગરમાં

જામનગર:-જામનગર મ્યુનિ. કમિશ્નર રણજીતસિંહ બારડની બદલી બાદ આજે બાવીસમાં મ્યુનિ. કમિશ્નર તરીકે ર00પ કેડરના આઈએએસ સતીષ એ. પટેલે વિધિવત્ રીતે ચાર્જ સંભાળી લીધો હતો.

મૂળ મહેસાણા જિલ્લાના બુટાપાલડી ગામના વતની અને 196ર માં જન્મેલા આઈએએસ સતીષ પટેલે એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે. ર00પ ના કેડરના આઈએએસ અધિકારી સતીષ પટેલ આ અગાઉ ડીડીઓ (દાહોદ), કલેકટર (ગાંધીનગર) અને ડિરેક્ટર ઓફ યુથ સર્વિસીસ એન્ડ કલ્ચરલ એક્ટિવીટીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

આજે જામનગર મહાનગર પાલિકાના બજેટને સ્ટેન્ડિંગમાં બહાલી સમયે જ તેઓએ જામનગર મહાનગર પાલિકાનો વિવિવત્ ચાર્જ સંભાળી લીધો છે.

Related posts

બરડા ડુંગરમાં ફોરેસ્ટ ગાર્ડ તેમના પતિ અને વન રોજમદાર ગૂમ થયાનો બનાવ ત્રિપલ મર્ડર નીકળ્યો

Nawanagar Time

જામનગર મનપાની ચૂંટણી એક વર્ષ પાછી ઠેલાવવાના સંકેતો

Nawanagar Time

જામનગરમાં છોટા હાથી વાહનના ચાલકનું એકાએક ચાલુ વાહને હૃદય થંભી ગયું

Nawanagar Time

Leave a Comment