Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ઠેર-ઠેર વાહન ચેકીંગ

checking-in-jamnagar-a-fast-moving-vehicle

જામનગર:-લોકસભા ચૂંટણીની જાહેરાત થયાની સાથો સાથ આચાર સંહિતાની અમલવારી શરૂ થઇ છે જેના અનુસંધાને જામનગરમાં  વિવિધ ખાતાઓએ સુચના મુજબની  શરૂ કરી છે. ગુલાબનગર તેમજ  સમર્પણ ચેકપોસ્ટ સહીતના સ્થળોએ સ્ટેટેસ્ટીક સ્પોર્ટ તેમજ ફલાઇંગ સ્પોર્ટ દ્વારા બિનહિસાબી રોકડ-કેફી પદાર્થોની અવરજવર રોકવા માટે તલાશી લેવાનું શરૂ કર્યુ છે. ચૂંટણીમાં રાજકીયપક્ષો પૈસાની  રેલમછેલ બોલાવતાં હોય છે ત્યારે આવા સંજોગોમાં નાણાંની લેવડ દેવડ મુદ્દે તંત્ર સજાગ બન્યું છે અને ઠેરઠેર ચેકીંગ કરવામાં આવી  છે.

Related posts

મેઘપર નજીક હિટ એન્ડ રન: પૂરઝડપે દોડતી કાર હડફેટે યુવાનનું મોત

Nawanagar Time

ખાતર કૌભાંડનો રેલો જામજોધપુરના ગીંગણી સુધી પહોંચ્યો

Nawanagar Time

એક સાથે ત્રણ સંતાન ની માતા બની ખંભાળિયાની મહિલા..

Nawanagar Time

Leave a Comment