Nawanagar Time
ગુજરાત

ધ્રોલમાં વિજય સંકલ્પ સંમેલન ગજાવતા ડે.મુખ્યમંત્રી નીતિન પટેલ

chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention

ધ્રોલ:-જામનગર લોકસભા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ દ્વારા આજે ધ્રોલ ખાતે ‘વિજય સંકલ્પ સંમેલન’ યોજી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું  જામનગર જિલ્લામાં બન્ને સિટો ઉપર જંગી લીડથી જીત મેળવવા અત્યારથી જ કામે લાગી જાઓ. ધ્રોલના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં  સાંસદ અને ઉમેદવાર પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી હકુભા જાડેજા, જામનગર ગ્રામ્યના ઉમેદવાર રાઘવજીભાઈ પટેલ, રમણભાઈ વોરા, જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ, દેવભૂમિ  જિલ્લા ભાજપ અધ્યક્ષ કાળુભાઈ ચાવડા, પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરિયા, મુળુભાઈ બેરા, જામ્યુકોના મેયર હસમુખ જેઠવા, જામનગર શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી, બ્રીજરાજસિંહ જાડેજા, મેઘજી કણઝારિયા સહિતના અગ્રણીઓએ આગામી લોકસભા અને વિધાનસભા જીતવા પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-conventionchief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention
chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention
chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention
chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention
chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention
chief-minister-nitin-patel-who-has-been-elected-as-the-convenor-of-the-vijay-sankalp-convention

Related posts

દ્વારકામાં અબોટી બ્રાહ્મણ પરિવારોની 45 કરોડની મિલકતોના વિવાદનો અંત

Nawanagar Time

જામનગરમાં બે ક્રિકેટના ડબ્બા પર રેડ

Nawanagar Time

જોડિયા પંથકમાં રેત માફિયાઓ પર તૂટી પડતી પોલીસ

Nawanagar Time

Leave a Comment