Nawanagar Time
ગુજરાત જામનગર

સીઆઇડી ક્રાઇમનો ચોંકાવનારો ખુલાસો : ભાનુશાળીની હત્યામાં મનિષા અને છબીલ પટેલની સંડોવણી

cid-crime-scandal-manisha-and-adil-patel-involved-in-killing-bhajan

જામનગર:-ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મોટા ગજાના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના ચકચારી કેસમાં ગઇકાલે સીઆઇડી ક્રાઇમે બહુ મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા પટેલ મુખ્ય સૂત્રધાર આરોપીઓ હોવાનું સામે આવ્યું છે.

તેઓને જયંતિ ભાનુશાળી સાથે આર્થિક બાબતો સહિતની અનેક વાતોને લઇ ગંભીર મનદુ:ખ હોવાના કારણે તેમના દ્વારા સુરજિત ભાઉ અને તેના સાગરિતોની મદદથી કુખ્યાત શાર્પશૂટર શશીકાંત ઉર્ફે બિટિયા દાદા કામ્બ્લે અને શેખ અશરફ અનવર મારફતે જયંતિ ભાનુશાળીની હત્યા કરાવવામાં આવી હતી.

Related posts

જામનગરના બર્ધન ચોક, દરબારગઢ નજીક 10 મિનીટ માટે ટ્રાફિક ડ્રાઇવનું નાટક

Nawanagar Time

રસીકરણ સમયે જ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ

Nawanagar Time

માર્ગ મકાન વિભાગના 150 ઇજનેરોની બદલી

Nawanagar Time

Leave a Comment