Nawanagar Time
ગુજરાત

સિક્કાની CISF યુનિટને એવોર્ડ એનાયત

cincinnati-cisf-unit-award

વર્ષ 2019માં સી.આઇ. એસ.એફ.ની સ્થાપનાના 50 વર્ષ પુર્ણ થતા હોઇ માટે સીઆઇએસએફ યુનીટ દ્વારા ગોલ્ડન જયુબેલી વર્ષ મનાવી રહ્યું છે. ઉપરોકત કાર્યક્રમ અંતર્ગત સીઆઇએસએફ સિક્કા યુનીટને દિલ્હી ખાતે વર્ષ 2018નો બેસ્ટ યુનીટ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. સિક્કા ટીપીએસ ખાતે આસી. કમાડન્ટ પરીહાર દ્વારા પાવર સ્ટેશનના  એસ.એસ. પટેલ ઉપરોકત એવોર્ડ ટ્રોફી અર્પણ કરવામાં આવેલ છે.

 

Related posts

જામનગર લોકસભા બેઠક પર રાજકીય ‘ખૂંટિયા’ઓને અપક્ષ ઉમેદવાર વલ્લભભાઇ સોજીત્રાનો પડકાર

Nawanagar Time

‘તળાવે’ પહેરવેશ ઉપર ‘તરાપ’

Nawanagar Time

જામનગરમાં ઠંડીનું પ્રમાણ યથાવતઃ લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી

Nawanagar Time

Leave a Comment