Nawanagar Time
ગુજરાત જામનગર

આચારસંહિતા નડી: જામ્યુકોની સાધારણ સભામાં તમામ એજન્ડા ડ્રોપ

code-of-conduct-all-agenda-drop-in-the-general-meeting-of-jamauuko

જામનગર:-જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડની આજ રોજ મળેલી સામાન્ય સભામાં ચૂંટણીની આચાર સંહિતના કારણે તમામ એજન્ડા ડ્રોપ કરવામાં આવ્યા હતાં. આજની સભાના પ્રારંભે ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર અને ભીખુભાઇ વાઘેલાને બે મીનીટ મૌન પાળી શ્રઘ્ધાંજલી  આવી હતી. સામાન્ય સભામાં ભૂગર્ભ ગટર અને સ્વચ્છતાના પ્રશ્ર્નો ચર્ચાયા હતાં. ઉપરાંત મહાનગર પાલિકાના કુંભારાણાને વોર્ડમાં 11 લાઇટો નાખવા બદલ દેવશી આહિરે બુકે  આપી અભિનંદન પાઠવ્યા હતાં! આજની સામાન્ય સભામાં વિરોધપક્ષે બજેટ શા માટે સર્વાનુમતે પાસ કર્યુ ? તે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો જ્યારે સતાધીશોએ કહ્યું હતું કે વિરોધપક્ષે બજેટ  કર્યુ હોવાથી સર્વાનુમતે પારીત કર્યુ હતું. સતાધીશોના આ જવાબ બાદ વાતાવરણ થોડી ક્ષણો માટે ગરમ થઇ ગયું હતું. આજે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાને ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ નડયું હોવાના કારણે સત્તાધિશોએ તમામ એજન્ડા ડ્રોપ કર્યા હતા. આચારસંહિતા લાગુ હોવાના કારણે એજન્ડા ઉપર કામ થઈ શકે તેમ ન હોવાથી આજે  ડ્રોપ કરવાનો નિર્ણય લેવાયો હત.

Related posts

કરો લ્યો વીજ બચત! ઉજાલાની હવે જાજી ગેરંટી નહીં !

Nawanagar Time

ચકચારી ફાયરીંગ પ્રકરણમાં જામનગરના ત્રણ શખસોના નામ ખૂલ્યા

Nawanagar Time

જામનગર ભૂર્ગભ ગટરના કામમાં ગેરરિતી મામલે વિજીલન્સ તપાસની માંગ

Nawanagar Time

Leave a Comment