Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ફરી ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો 3 ડીગ્રી ગગડ્યા

cold-wave-sweeps-again-in-jamnagar

જામનગર:-જામનગરમાં આજે ફરી તાપમાનનો પારો 3 ડીગ્રી ગગડયો હતો લઘુતમ તાપમાન નીચુ જતાં શહેરમાં ફરી હાડથી થીજવતી ઠંડી અનુભવાઇ છે.

જામનગર ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજનું લઘુતમ તાપમાન 11 ડીગ્રી મહતમ તાપમાન 26.5 હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 12 થી 15ની રહેવા પામી છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા 3 દિવસથી તાપમાનમાં આંશિક રાહત જોવા મળી હતી, ત્યારબાદ આજે જામનગરનું તાપમાન ફરી 3 ડીગ્રી ગગડી જતાં સમગ્ર હાલારમાં જનજીવન ઠીંગરાયું હતું.

Related posts

રખડતાં ઢોર પ્રશ્ર્ને જેએમસીને લિગલ નોટિસ

Nawanagar Time

વાહન ચોરીના આરોપીને દબોચી બે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એ ડિવિઝન પોલીસ

Nawanagar Time

સૌની યોજનામાં રૂ.83 કરોડનું કૌભાંડ, જવાબદારોને બ્લેકલિસ્ટ કરાયા

Nawanagar Time

Leave a Comment