Nawanagar Time
ગુજરાત જામનગર

રંગ બરસે.. ધૂળેટીએ જામનગરમાં રચાયું ઈન્દ્રધનૂષ

color-bursa-dhuleite-indraniusha-designed-in-jamnagar

હોળી-ધૂળેટીનો પર્વ જામનગરમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરીજનોએ કેમિકલયુકત કલરના બદલે અબિલ-ગુલાલ જેવા નૈસર્ગિક રંગોનો ઉપયોગ કરી ધૂળેટી પર્વને રંગીન  હતો. ધૂળેટી પર્વે અધિકારી-પદાધિકારીઓથી લઈ સામાન્ય નાગરિકોએ પણ પોત-પોતાની પરંપરા મુજબ એક-બીજાને રંગ ઉડાવ્યા હતાં. શહેરની ભાગોળે આવેલા પાર્ટી પ્લોટમાં પણ ધૂળેટી પર્વે અનેકવિધ રંગારંગ આયોજનો કરવામાં આવ્યા હતાં અને રંગોના પર્વ હોળી-ધૂળેટીમાં શહેરમાં ઈન્દ્રધનૂષ જેવો રંગીન માહોલ જોવા મળ્યો હતો.

Related posts

નિયમનું સરેઆમ ઉલ્લંઘન: લાલપુરમાં ઘરેલું ગેસનો કોમર્શીયલ ઉપયોગ

Nawanagar Time

સરકારે આપી છૂટ: જિલ્લા સહકારી બેંકની ચૂંટણીની તૈયારી

Nawanagar Time

વન્ય પ્રાણી સપ્તાહમાં જ ભાણવડના બે ગામોમાંથી દુર્લભ ઈન્ડિયન રોક અજગર મળી આવ્યા

Nawanagar Time

Leave a Comment