Nawanagar Time
ગુજરાત જામનગર

નારાજ ફતેપરા કોંગ્રેસનો હાથ પકડશે?

congress-will-hold-hands-on-furore

જામનગર:-સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર અપસેટ રૂપે ભાજપે  સાંસદ દેવજીભાઈ ફતેપરાનું નામ કાપી નાખી મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપતાં હાલના સાંસદ દેવજી ફતેપરા નારાજ છે. ભાજપથી નારાજ થઇ તેઓ કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દેવજીભાઇને હળવદ વિધાન સભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ અપાવવા કોંગ્રેસ મોટો ખેલ પાડી શકે છે.

Related posts

ભાજપના રાજમાં શિક્ષિતો બેરોજગાર બન્યાં: જયંતિભાઈ સભાયા

Nawanagar Time

હકુભા મંત્રી બનતા જામનગરમાં ભાજપની આતશબાજી: મીઠાઇ વહેંચી..

Nawanagar Time

નવાગામમાં આરોગ્ય ટીમ ઉપર હુમલો: રાજીનામાં

Nawanagar Time

Leave a Comment