Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂતોની મગફળીની ખરીદવાનું ચાલુ રાખો: વિક્રમ માડમ

continue-buying-farmers-peanuts-vikram-madam

જામનગર:-દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જ્યાં સુધી ખેડૂતો મગફળી સરકારને વહેંચવા આવે ત્યાં સુધી ખરીદીનું કાર્ય ચાલુ રાખવા બાબત ધારાસભ્ય વિક્રમભાઇ માડમે  કરી છે.

સરકારએ ટેકાના ભાવે મગફળી ખરીદીનું કાર્ય તા.15 ફેબ્રુઆરી, 2019ના પૂર્ણ કરવાની જે જાહેરાત કરેલ છે તે બાબતમાં ફેર વિચારણા કરી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાઓમાંથી ખેડૂતો દ્વારા મગફળી સરકારને ટેકાના ભાવે આપવાનું ચાલું રાખવામાં આવે તેમજ આ બંને જિલ્લાનું વેઇટીંગ લીસ્ટ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી  ખેડૂતો દ્વારા મગફળી આપવાનું ચાલુ રહે ત્યાં સુધી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ નહીં કરતા ખરીદીની કાર્યવાહી ચાલુ રાખવા બંને જિલ્લા (દેવભૂમિ દ્વારકા અને જામનગર)ના તમામ ખેડૂતો વતી ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કૃષીમંત્રીને રજૂઆત કરી છે.

Related posts

જામનગરમાં 10 દર્દી કોરોનાનો કોળિયો: નવા 87 પૉઝિટીવ કેસ

Nawanagar Time

એસ્સારનું દબાણ હટાવવા મામલે ખંભાળિયાના પીઆઈ બન્યા ન્યાયાધિશ!

Nawanagar Time

મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી, ખેતી વિષયક તકને લઈને ચર્ચા

Nawanagar Time

Leave a Comment