Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં કોંગી કાર્યકર્તાઓનું સંમેલન

convention-of-congress-workers-in-jamnagar

શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉમટી પડયાં

જામનગર:-તાજેતરમાં કોંગી કાર્યકર્તાઓનું સંમેલન ટાઉન હોલ ખાતે યોજાયું હતું. જેમાં કોંગ્રેસના હોદેદારો, પીસીસીના હોદેદારો, જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખો, પૂર્વ સાંસદ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના સદસ્યો, જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કોર્પોરેટરો, દરેક સેલ મોરચાના અધ્યક્ષો,  તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સંમેલનમાં કોંગ્રેસના જીતેન્દ્ર બધેલજી, ચંદ્રીકાબેન ચુડાસમા,તથા સહપ્રભારી જવાહરભાઈ ચાવડા, જામનગર જિલ્લા/ શહેર કોંગ્રેસ પ્રભારી જસવંતસિંહ ભટ્ટી સહિતના હાજર રહ્યાં હતાં. કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જે ટી પટેલ અને શહેર કોંગે્રસ સમિતિ પ્રમુખ ગિરીશ અમેથિયા,  જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન  કે પી બથવાર તેમજ ડો. જે પી પંડયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

convention-of-congress-workers-in-jamnagar
convention-of-congress-workers-in-jamnagar
convention-of-congress-workers-in-jamnagar
convention-of-congress-workers-in-jamnagar
convention-of-congress-workers-in-jamnagar
convention-of-congress-workers-in-jamnagar

Related posts

ચોરી અંગે દિલ્હી ગેંગનો સાગરિત ઝડપાયો, દાગીના કબ્જે કર્યા

Nawanagar Time

ધ્રોલ, કાલાવડ, જામજોધપુર પાલિકા પ્રમુખ પસંદગી માટે તા.13ના સેન્સ પ્રક્રિયા

Nawanagar Time

અડધું ચોમાસું વીતવા છતા જિલ્લાના મોટાભાગના જળાશય ખાલીખમ

Nawanagar Time

Leave a Comment