Nawanagar Time
ગુજરાત

સલાયામાં રોડના કામમાં ભ્રષ્ટાચારની બૂ: બની ગયેલા રોડના ટેન્ડર બહાર પડાતાં આશ્ર્ચર્ય

corruption-boards-in-road-work-in-salaya

જુદા જુદા વિસ્તારના ચાર રોડ બન્યાના ટૂંકા ગાળામાં જ નવા ટેન્ડરો બહાર પડતા જ પાલિકાની બેદરકારી છત્તી થઇ

ખંભાળિયા: સલાયા નગરપાલિકાના વહીવટમાં ગંભીર ગોટાળા આ  આવી રહેલ છે.

  1. સલાયાના પરોડીયા રોડ જુમા કડીયાના ઘર પાસેથી નુરમામદ ચલાના ઘર સુધીનો રોડ
  2. જીન વિસ્તારમાં સાદમ જસરીયાના ઘરથી જાકુ ભગાડના ઘર સુઘી રોડ
  3. તાલબ ધુળાના ઘરથી સલીમ ભગાડના ઘર સુધી પેવર બ્લોક રોડ
  4. ડી.વી. નગર ઉમીદ સેન્ટરથી રજાક સાગરના ઘર સુધી પેવર બ્લોક

ચારેય રોડ અંદાજીત 31 લાખ પ7 હજાર, છસો ત્રાણું રૂપિયાના ટેન્ડર બહાર પડેલ છે.

જેની ટેન્ડરની પ્રક્રિયા પણ ચાલુ છે વાસ્તવમાં આ ચારેય રોડના કામ પૂણે થઈ ગયેલ છે. તે સ્થાનિક પત્રકાર તથા નગરપાલિકાના પ્રમુખે નજરે નિહાડેલ છે. છતાં શેડના ટેન્ડર બહાર પડતાં લોકોમાં તરેહ તરેહની ચચો થાય છે.  ભ્રષ્ટાચારની બદલુ આવી રહેલ છે.  આ સંબંધી પૂવે પ્રમુખ સાલેમામદ કરીમ ભગાડે ચીફ ઓફિસર તથા જિલ્લા કલેકટરને લેખિત તથા સીડીરૂપે પુરાવો આપેલ છે તથા મુખ્યમંત્રી સમક્ષ લેખિત ફરીયાદ કરેલ છે આ કૌાંડમાં સત્ય બહાર લાવી જવાબદારોેને યોગ્ય શિક્ષા માંગણી કરવામાં આવેલ છે.

Related posts

હાલારમાં ર0,423 નવા મતદારો ઉમેરાયા: 7 અન્યો વધ્યા

Nawanagar Time

હાલારના ડેમો ખાલી-ખાલી, એક માત્ર આધાર નર્મદા

Nawanagar Time

‘ટાટ’ની પરીક્ષામાં ફરિયાદ મામલે ઘટતું કરવા રાજ્યપાલનો આદેશ

Nawanagar Time

Leave a Comment