Nawanagar Time
Breaking News ગુજરાત

GST મુદ્દે આરોપીઓને જામીન મુક્ત કરતી કોર્ટ…

જીએસટીના મુદ્દે ચારેય આરોપીઓને કોર્ટે જામીન મંજુર કર્યા છે . હાઇકોર્ટના ન્યાયાધીશ એ વાય કોગજે દ્વારા મામલો સાંભળવામાં આવ્યો હતો અને તમામ ચારેય આરોપીઓને રેગ્યુલર જમીન ઉપર છોડી મુકવા હુકમ કરાયો હતો. યતીન ઓઝા, વરિષ્ઠ એડવોકેટ વાય એન લાખાણી, પીતાંબર અભિચંદાણી, વિરલ શાહ, તત્વદીપ જાની અને દિગંત કક્કડ સહિતના કોર્ટ સમક્ષ આરોપીઓ તરફે હાજર રહ્યાં હતાં.

Related posts

બોર્ડ પરીક્ષાનો પ્રારંભ: ગુજરાતીનું પેપર સહેલું.. હાલારના પ1 હજાર વિદ્યાર્થીઓ ખુશ

Nawanagar Time

જામજોધપુરમાં કારમાં દેશી દારૂની હેરફેર કરતો શખ્સ ઝડપાયા

Nawanagar Time

ભણગોરના ખેડૂતો પાક વીમા પ્રશ્ર્ને કાળઝાળ: બળદ ગાડામાં બેસી રેલી કાઢી

Nawanagar Time

Leave a Comment