Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

આકાશ-સ્લોકા ના લગ્ન પ્રસંગે ફિલ્મ સ્ટાર્સનો જમાવડો

dashing-of-film-stars-on-the-occasion-of-akash-slokas-wedding

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આતાશ અંબાણી જલ્દી શ્લોકા મહેતા સાથે લગ્નના બંધનમાં બંધાશે. જેને સઇને એન્ટિલિયામાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. આ પ્રસંગે અંબાણી હાઉસ એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 7 માર્ચ એટલે કે આજે આકાશ અને શ્લોકની મહેંજી સેરેમેની છે. 9 માર્ચથી 11 માર્ચ સુધી તમામ ફંકશન મુંબઇમાં જ યોજાશે.

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, ગૌરી ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, સૈફ અલી ખાન અને પત્ની કરીના કપૂર, રણવીર સિંહ અને તેમની પત્ની દીપિકા પાદુકોણ ઉપરાંત પણ સારા અલી ખાન, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, ખુશી કપૂર અને અનિલ કપૂર પણ ભવ્ય લગ્નમાં હાજરી આપશે

આ તમામ નામો ઉપરાંત રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, ટાઇગર શ્રોફ અને દિશા પટણી, મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર, ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર આ લગ્નમાં તેમની રિલેશનશિપને લઇને ચર્ચમાં આવી શકે છે.

Related posts

કરણ જોહરે રાજકુમાર રાવ સાથે કરી 24 કરોડમાં ત્રણ ફિલ્મોની ડીલ

Nawanagar Time

ડાન્સ ફ્રોમ હોમ માટે લોકોને ઇન્વાઇટ કરતી જેકલિન

Nawanagar Time

દીપિકા પાદુકોણે ‘છપાક’ ફિલ્મમાંથી તેનો ફર્સ્ટ લુક શેર કર્યો, ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રિલીઝ થશે

Nawanagar Time

Leave a Comment